Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

ચાર મે ના રશિયામાં રિલીઝ થશે '102 નોટ આઉટ'

મુંબઈ: નિર્દેશક ઉમેશ શુક્લાની આગામી ફિલ્મ '102 નોટ આઉટ' રશિયામાં પણ એ દિવસે જ રિલીઝ થશે જયારે તે ભારતમાં રિલીઝ થવાની છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ ચાર મેં ના રોજ રિલીઝ થવા જઈ રહી છે ફિલ્મમાં મહાનાયક અમિતાભ બચ્ચનની સાથે લગભગ બે દસકા પછી ઋષિ કપૂર કામ કરી રહ્યા છે અને તેમને ટ્વીટર પર આ વાતની જાણકારી આપી છે.

(5:47 pm IST)