Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

'પ્રેસ્ટિજ'ની બ્રાંડ એંબેસડર બની વિદ્યા બાલન

મુંબઈ: પ્રેશર કુકર બનાવતી કંપની ટીટીકે પ્રેસ્ટિજએ બોલીવુડની અભિનેત્રી વિધા બાલનને પોતાના 'પ્રેસ્ટિજ' બ્રાંડના  માટે બ્રાંડ એબેસડર બનાવી છે કંપનીએ કહ્યું કે તેને વિદ્યા સાથે શૂટિંગ પૂર્ણ કર્યું છે અને આ જાહેરાત એપ્રિલના અંત સુધીમાં ટીવી તેમજ ડિજિટલ ક્ષેત્ર અને પ્રિન્ટ મીડિયામાં જોવા મળશે.

(5:43 pm IST)