Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

નવનીત કોર ધીલ્લોએ કર્યું આગામી ફિલ્મનું શૂટિંગ લંડનમાં

નવી દિલ્હી: પંજાબે હિન્દી સિનેમાને ખુબજ સારા એવા કલાકારો આપ્યા છે જેમની એક અભિનેત્રી વધુ સામેલ થઇ છે જેમાં નવનીત કોર ધીલ્લો શરૂઆત પંજાબી ફિલ્મોથી લઈને હિન્દી સિનેમાની પણ અપનાવી લીધી છે કારણ કે હવે બોલીવુડની ફિલ્મોમાં પણ પંજાબીઓની બોલબાલા છે પંજાબી કલાકારોનેખૂબજ મહત્વ મળી રહ્યું છે પંજાબી ગર્લ નવનીત કોર ધીલ્લોએ ફિલ્મમાં પોતાની જાતને સાબિત કરી દીધી છે. તેમને તાજેતરમાંજ આગામી ફિલ્મનું શૂટિંગ લંડનના જંગલમાં કરાવ્યું હોવાનું જાણવામાં આવી રહ્યું છે જેના ફોટો તેને ઇન્સટ્રાગ્રામ પર શેર કર્યા છે.

(6:19 pm IST)