Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

મહાત્મા ગાંધી પર બાયોપિક બનાવવાની સુધીર મિશ્રાની ઈચ્છા

મુંબઈ: બોલીવુડના જાણીતા નિર્દેશક સુધીર મિશ્રા રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી પર બાયોપિક બનાવવા માંગે છે. સુધીર મિશ્રાના નિર્દેશનમાં બનેલ ફિલ્મ' દાસદેવ' 20 એપ્રિલ થવાની છે.આ ફિલ્મ પ્રખ્યાત બંગાળી સાહિત્યકાર શરતચંદ્ર ચટ્ટોપાઘ્યાયના કાલજયી ઉપન્યાસ 'દેવદાસ' પર આધારિત છે.

શુધીર મિશ્રા હવે મહાત્મા ગાંધી પર બાયોપિક બનાવવા માંગે છે આ વિષે તેમને કીધું કે દિલ થી એક બાયોપિક બનાવવા માંગુ છું. પરંતુ થોડી ગુપ્ત રીતે બનાવવાની ઈચ્છા પણ વ્યક્ત કરું છું.. જો મને કોઈ મહાત્મા ગાંધી પર બાયોપિક બનાવવાની મંજૂરી આપે તો હું તે તક જતૂટ ઝડપી લઈને તેના પર વહેલી તકે  કામ કરવાનું શરૂ પણ કરી દઈશ.

(5:09 pm IST)