Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

બંગાળી બ્‍યુટી રિયા સેનના બિકીની ફોટા સોશ્‍યલ મીડિયામાં વાયરલઃ 138199 લાઇક્‍સ મળી

બંગાળી બ્યૂટી રિયા સેનના બિકિની ફોટા હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યા છે. ઈન્ટરનેટ પર આ તસવીરોએ ધમાલ મચાવી છે. બંગાળી બ્યૂટી રિયા સેને પોતે આ તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. રિયા સેનની આ તસવીરો અત્યાર સુધીમાં 138199 લાઈક્સ મેળવી ચૂકી છે. તેની સંખ્યા સતત વધી રહી છે.

રિયા સેનની આ તસવીરો ગોવાની છે. આ તસવીરોમાં 40 વર્ષની રિયાનો બિકિની અવતાર જોવા મળી રહ્યો છે. આ તસવીરો જોઈને રિયાની ઉમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.

રિયાની આ તસવીરોને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે. ખુબ રિએક્શન પણ આવી રહ્યા છે.

અત્રે જણાવવાનું કે રિયા સેન બોલીવુડથી લઈને ટોલીવુડ ફિલ્મોમાં અભિનય કરી ચૂકી છે. જો કે રિયા સેન લાંબા સમયથી મોટા પડદેથી દૂર છે.

રિયા સેન છેલ્લે વર્ષ 2017માં એક શોર્ટ ફિલ્મ Lonely Girl માં જોવા મળી હતી. 2017માં જ તેણે શિવમ તિવારી સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ રિયાએ ફિલ્મોથી અંતર જાળવ્યું હતું.

અત્રે જણાવવાનું કે રિયા સેને પોતાની ફિલ્મ કરિયરની શરૂઆત એક ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે 1991માં કરી હતી. બાળ કલાકાર તરીકે તેની પહેલી ફિલ્મ Vishkanya હતી. ત્યારબાદ તેણે આઠ વર્ષનો બ્રેક લીધો અને 1999માં ફિલ્મ તાજ મહેલ આવી. જે એક તમિલ ફિલ્મ હતી. અભિનેત્રી તરીકે પહેલી ફિલ્મ સ્ટાઈલ હતી. 2001માં આ આ ફિલ્મ રિલીઝ થઈ.

(4:50 pm IST)
  • ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીનું પ્રત્યાર્પણ થશે કે નહીં : લંડન કોર્ટ આપશે ચુકાદો :લંડનની વેડ્સવર્થ જેલમાં બંધ નીરવ મોદી પંજાબ નેશનલ બેન્કના 12 હજાર કરોડના કૌભાંડનો આરોપી : લંડનના વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ સમક્ષ જેલથી વિડિઓ કોલિંગ મારફત સુનવણી થશે access_time 12:32 am IST

  • મહાભારતના સુપ્રસિદ્ધ પાત્ર કર્ણ ઉપર "સૂર્યપુત્ર મહાવીર કર્ણ" ફિલ્મ બની રહી છે જે ના ગીત અને સંવાદ ડોક્ટર કુમાર વિશ્વાસ લખવાના છે access_time 12:07 am IST

  • વાહ !!! ક્લાઈમેટ ચેન્જની ચર્ચા દરમિયાન યુએનએસસીની બેઠકમાં ભારતે પ્રથમ વખત સંસ્કૃતનો ઉપયોગ કર્યો : કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન પ્રધાન પ્રકાશ જાવડેકરે શુકલા યજુર્વેદના ટૂંકી સ્તુતિ સાથે ભારતના સંબોધનની શરૂઆત કરી હતી. access_time 11:19 pm IST