Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

જોઇ લો થલાઇવીના સેકન્ડ લુકને

સ્વર્ગીય જયલલિતાની આજે ૭રમી બર્થ-એનિવર્સરી હોવાથી તેમની બાયોપિક 'થલાઇવી'નો બીજો લુક આજે જાહેર કરવામાં આવ્યો છે. ર૦ર૦ના જૂનમાં હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થઇ રહેલી 'થલાઇવી'ને વિજય દ્વારા ડિરેકટ કરવામાં આવી રહી છે. આ ફિલ્મમાં જયલલિતાનું પાત્ર કંગના રનોટ ભજવી રહી છે. આ લુક તેમની ત્રીસીનું છે જયારે તેમણે યુવાનીમાં પોલિટિકસમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મને વિષ્ણુ વર્ધન ઇન્દુરી અને શૈલેશ આર. સિંહ દ્વારા પ્રોડયુસ કરવામાં આવી રહી છે.

(1:30 pm IST)