Gujarati News

Gujarati News

News of Sunday, 24th February 2019

તે અમને થપ્પડ મારી શકે છે લતા દ્વારા ''મુંગડા' રીમિકસને ના પસંદ કરવા પર અજય દેવગણની પ્રતિક્રિયા

મુંગડા ગીતની રિમીકસ  બનાવવા પર લતા મંગેશકર દ્વારા કરવામા આવેલ ટોટલ ધમાલ ના મેકર્સની આલોચના પર અજય દેવગણએ કહ્યુ છે જો આને લઇ એમનુ દિલ દુભાયુ છે તો તે આવીને અમને થપપ્ડ મારી શકે છે. એમણે આગળ કહ્યુ  લતાજી ખૂબ જ સીનીયર છે એમને ખોટુ લાગ્યુ છે તો અમે એમની માફી માગવા તૈયાર છીએ.

(11:42 am IST)