Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

હું યોગ્ય લોકોને જ લોન્ચ કરુ છુ અન્ય કોઇને નહીઃ સલમાનખાન

જીજા આયુષ્ય શર્મા, આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલી અને સુનિલ શેટીની પુત્રી અથિયા શેટ્ટીને લોન્ચ કરી ચુકેલ સલમાન ખાનએ કહ્યુ છે કે હુ કોઇને પણ નહી પરંતુ યોગ્ય લોકોને જ લોન્ચ કરુ છુ સલમાન આગામી ફિલ્મ  નોટબુક થી નૂતનની પૌતી પ્રનુતન અને બાળપણના દોસ્ત ઇકબાલના પુત્ર જહીર ઇકબાલને લોન્ચ કરશે.

 

(12:26 am IST)