Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

જોઇ લો સેક્રેડ ગેમ્સના સૈફ અને નવાઝુદ્દીનને

સૈફ અલી ખાનની વેબ-સિરીઝ 'સેક્રેડ ગેમ્સ'ના શૂટિંગના ફોટો વાઇરલ થયા હતા, પરંતુ હવે એના ઓફિશ્યલ લુક પણ રિલીઝ કરવામાં આવ્યા છે. આ સિરીઝમાં સૈફ અલી ખાન પોલીસનું પાત્ર સરતાજ સિંહ ભજવો રહ્યો છે જે ક્રિમિનલ ગણેશ ગાયતોન્ડે એટલે કે નવાઝુદ્દીન સિદ્દીકીની પાછળ પડ્યો હોય છે. આ શોમાં રાધિકા આપ્ટેએ પણ કામ કર્યુ છે. આ લુકમાં નવાઝુદ્દીન ફકત તેની કફનીમાં જોવા મળી રહ્યો છે.

(3:31 pm IST)