Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

અભિનેત્રી જાન્હવી કપુર પોતાના ડ્રેસથી પ્રાઇસ ટેગ હટાવવાનું ભુલી ગઇ : વીડિયો વાયરલ થયો

ફોટોગ્રાફીર વિરલ ભાયાણીએ એ એક વિડીયો શેયર કર્યો છે જેમાં બોલીવૂડ એકટ્રેસ જાન્હવી કપુર પોતાના પિલાટીસ કલાસથી બહાર આવતી દેખાઇ રહી છે.આ વીડિયો શેયર થયા પછી ઘણા યૂઝર્સએ જણાવ્યુ કે જાન્હવી પોતાના દુપટ્ટામાં પ્રાઇસ ટેગ હટાવવાનુ ભુલી ગઇ છે. એક યુઝરે લખ્યુ બિચારી જલ્દીમાં ટેગ કાઢવાનું જ ભૂલી ગઇ.જાન્હવીએ ફોટોગ્રાફરને કહ્યું જિમથી વધારે આપ લોકો માટે તૈયાર થઇને આવું છુ઼.

(9:16 pm IST)