Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

ઠગ્સ ઓફ હિન્દોસ્તાન માટે આમિર ખાન-અમિતાભ બચ્ચન શીખ્યાં તલવારબાજી

મુંબઈ :બિગ બી પોતાની બોલીવુડ કરિયરમાં જુદી જુદી ફિલ્મો માટે જાતભાતના એક્શન સીન્સ આપી ચૂક્યા છે. કુલીના એક્શન સીન્સ દરમિયાન તેમને થયેલી જીવલેણ ઈજાની વાત તો જગજાહેર છે. જો કે આટલી ઉંમરે પણ હજી મહાનાયક નવું કરતા સ્હેજ પણ અચકાતા નથી. ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'માં પણ અમિતાભ બચ્ચને એક્શન સીન્સ આપ્યા છે. આ ફિલ્મમાં આમિર ખાન અને અમિતાભ બચ્ચન વચ્ચે એક્શન જોવા મળશે.

(10:27 pm IST)