Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

બોયફ્રેન્ડ સંદીપ તોશનીવાલ સાથે કરિશ્મા કપૂરનું બ્રેક-અપ થયાની ચર્ચા

મુંબઈ :ફિલ્મ અભિનેત્રી કરિશ્મા કપૂર અને દિલ્હીના બિઝનેસમેન સંદીપ તોશનીવાલ છેલ્લા કેટલાક વર્ષોથી રિલેશનશીપમાં હતા. પોતપોતાના પતિ-પત્ની સાથે ડિવોર્સ થઈ ગયા ત્યાર બાદ બંનેએ જાહેરમાં સાથે દેખાવાનું શરૂ કર્યું હતું. હવે કરિશ્મા કપૂર અને સંદીપ તોશનીવાલનું પણ બ્રેક અપ થઈ ગયું છે. કરિશ્મા ફરી લગ્ન કરવા નથી માંગતી નહીં હોવાથી બંને છૂટા પડી ગયા છે.

(7:35 pm IST)