Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

ટેનિસની રમત પર ફિલ્મ બનાવવાની શશાંક ખેતાનની ઈચ્છા

મુંબઈ: ફિલ્મકાર શશાંક ખેતાનની તેણીની રમત પર ફિલ્મ બનાવવાની ઈચ્છા છે. ટેનિસ પ્રિઇયર લીગ 2018ના લોન્ચમાં શશાંકે મીડિયા સામે વાતનો ખુલાસો કર્યો હતો.

કાર્યક્રમમાં ભારતના દિગ્ગ્જ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ અને અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન પર હાજર હતા. ટેનિસ આધારિત ફિલ્મ બનાવવા પર પૂછવામાં આવેલ સવાલનો જવાબ આપતા શશાંકે કહ્યું કે આપણા દેશમાં ટેનિસ રમનાર એવા સારા ખેલાડી છે જેઓએ દેશનું નામ વર્લ્ડ માં રોશન કર્યું છે. જેઓ પર બાયોપિક પણ બનાવી શકાય છે. ભવિષ્યમાં મને જો તક મળશે તો હું જરૂર ટેનિસના ખેલાડીને લઈને ફિલ્મ બનાવીશ.

(4:24 pm IST)