Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

રિલીઝ થયું 'સાહો'નું નવું પોસ્ટર: સ્ટાઈલિશ લુકમાં જોવા મળ્યો પ્રભાસ

મુંબઈ: સાઉથ અભિનેતા પ્રભાસની આગામી ફિલ્મ 'સાહો'નું બીજું પોસ્ટર રિલીઝ થયું છે. પોસ્ટરમાં પ્રભાસ પોતાના શાનદાર સ્ટાઈલિશ લુકમાં નજરે પડે છે. જે દેશમાં  નહીં પણ વિદેશી મહિલા પ્રસંશકોને ગમ્યું છે. ફિલ્મનું બજેટ 150 કરોડનું છે પ્રભાસ સાથે બૉલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર નજરે પડવાની છે. સાહો તેલુગુ સિવાય હિન્દીમાં પણ રિલીઝ થશે.

(4:27 pm IST)
  • રેલ્વેએ બનાવી હાઇટેક 'ટ્રેન-૧૮' : રર૦ કિમીની ઝડપ : એન્જીન વગરની છે ટ્રેન : આધુનિક સુવિધા access_time 4:24 pm IST

  • ફુલગામમાં અથડામણમાં ૬ લોકોના મોતના વિરોધમાં ગઈકાલે ભાગલાવાદીઓ દ્વારા જમ્મુ - કાશ્મીર બંધ : અનેક જિલ્લામાં બંધની અસર જોવાઈ : ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ access_time 3:34 pm IST

  • ફટાકડાના વેચાણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાદવા સુપ્રિમનો ઈન્‍કારઃ રાત્રે ૮ થી ૧૦ વચ્‍ચે જ ફટાકડા ફોડી શકાશે : ભારે - મોટા અવાજવાળા ફટાકડા ઉપર પ્રતિબંધઃ કેટલીક શરતો સાથે ઓછા પ્રદૂષણ ફેલાવનારા ફટાકડા ફોડવાની મંજૂરી : હવેથી લાયસન્‍સધારકો જ ફટાકડા વેચી શકશે : રાત્રે ૮ થી ૧૦ સુધી જ ફટાકડા ફોડી શકાશે : ઓનલાઈન ‘નેટ' ઉપર ફટાકડા વેચી નહિં શકે : સુપ્રિમ કોર્ટે ફટાકડા વેચાણ ઉપર ઐતિહાસિક ચુકાદો આપ્‍યો : સુપ્રિમે કહ્યું કે, ફટાકડાનું વેચાણ રોકવા કરતા તેમના ઉત્‍પાદન સંબંધી નિયમો બનાવવાનું વધુ ઉચિત રહેશે : બીજા ધર્મના તહેવારો ઉપર પણ આ આદેશ લાગુ પડશે : ફટાકડા ફોડવા ઉપર જાગૃતતા અભિયાન ચલાવાય : સુપ્રિમ access_time 11:32 am IST