Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

'શક્તિમાન 'મુકેશ ખન્નાએ ગાયને ખાનારા અને કાપનારા પર ગુસ્સો ઠાલવ્યો : વિડિઓ શેર કરીને આડેહાથ લીધા

મુંબઈ :  'શક્તિમાન' તરીકે જાણીતા મુકેશ ખન્ના પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે વારંવાર ચર્ચામાં રહે છે. તે અવારનવાર દેશના મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપે છે. આ વખતે અભિનેતા મુકેશ ખન્નાનો ગુસ્સો ગાયને ખાનારા અને કાપનારા પર ફાટી નીકળ્યો છે. એક વીડિયો શેર કરીને તેમણે આવા લોકોને આડે હાથ લીધા હતા.

(12:48 pm IST)