Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

શિમર ગાઉનમાં ખુબજ સુંદર જોવા મળી ઉર્વશી

મુંબઈ: અભિનેત્રી ઉર્વશી રોતેલા ભલે ફિલ્મોમાં ઓછી જોવા મળતી હોય પરંતુ તે પોતાના ફેશન અને સ્ટાઇલ સ્ટેટમેંટથી સૌથી બધાનું દિલ જીતી લીધું છે હાલમાં જ એક હસીના માટે એમને ફોટોશૂટ કરાવ્યું છે  જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

       ઉર્વશીના આ ફોટોશૂટના ફોટો તેમને ઈંસ્ટ્રાગ્રામ પર શેયર કર્યા છે. આ લેટેસ્ટ ફોટોશૂટમાં ઉર્વશી ખુબજ સુંદર અને ખુબજ હોટ જોવા મળી રહી છે. આ ફોટોમાં તે કાંતિલાના અંદાઝમાં નજરે પડી રહી છે.

(6:22 pm IST)