Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

‘બાર્ડ ઓફ બ્લડ' લોકો થઇ જશે જોવા માટે મજબુર

મુંબઈ: 'ધ સ્પાઇ પછી હવે નેટફ્લિક્સ,જાસૂસોની દુનિયા પર આધારિત બીજી વેબ સિરીઝ 'બોર્ડ ઓફ બ્લડ'લઈને આવી રહ્યું છે આને શુક્રવારના રોજ 27 સપ્ટેબરના રિલીઝ કરવામાં આવશે આ એક બિંજ-વોચ જેના બધા એપિસોડ એક સાથે જોઈ શકાય એવી આ સિરીઝ છે.

       આ સિરીઝની મદદથી ઇમરાન હાશમી પોતાનો ડીઝીટલ ડેબ્યુ કરી રહ્યા છે. શાહરુખ ખાનના પ્રોડક્શન હાઉસ હેઠળ બનેલ આ વેબ સીરીઝને રિભુ દાસગુપ્તાએ ડાયરેક્ટ કર્યું છે. ટ્રેલર જોઈને થોડાક એવા પોઇન્ટ પણ નજરે પડી રહ્યા છે જેને જોઈને લોકો આ આખી વેબ સીરીઝને જોવા માટે ઉત્સુક થઇ જાય.

(6:21 pm IST)