Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

આયુષ્યમાન ખુરાનાના પત્ની કેન્સરનો ભોગ બન્યા

મુંબઇ : અભિનેતા આયુષ્યમાન ખુરાનાના પત્ની તાહીરા કશ્યપએે ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું છે કે  એમને છાતીનું સ્ટેજ નું કેન્સર થયેલ છે. તાહિરાએ લખ્યું છે કે એવું કશુ નથી કે જેને માણસ ન કરી શકે. આ સાથે હું દરેક ઉંમરની મહિલાઓને સજાગ કરવા માગુ છુ, એમણે લખ્યું કે આ પરેશાનીએ મને જીવનની નવી પરિભાષા આપી છે.

(12:47 pm IST)