Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

સંયુકત રાષ્ટ્રમાં માનવ તસ્કરી પર આધારિત ''લવ સોનિયા'' ફિલ્મ બતાવાશે

મુંબઇ: એક અહેવાલ અનુસાર મૃણાલ ઠાકુર રૂચા ચઢા અને રાજકુમાર રાવ દ્વારા અભિનિત માનવ તસ્કરીની સત્ય ઘટનાઓ પર આધારિત ફીલ્મ ' લવ સોનિયા' આંતરરષ્ટ્રીય બાલિકા દિવસ ૧૧ ઓકટોબરના અવસર પર સંયુકત રાષ્ટ્રમાં બતાવવામાં આવશે. યુ.એન. ઓફીસ ફોર ડ્રગ્સ એન્ડ ક્રાઇમ ના નિર્દેશકે કહ્યું કે આશા છે કે આ વિચારશીલ ફીલ્મ લોકોને સેકસ ''ટ્રેફિકિંગ'' ના સામે અવાજ ઉઠાવવા પ્રેરણા કરશે.

(12:45 pm IST)