Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

સોનાક્ષી સિંહાની ફિલ્મ 'ખાનદાની શફાખાના'નું બીજું ટ્રેલર લોન્ચ

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહાની આગામી ફિલ્મ ખાનદાની શફાખાનાનું બીજું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ટ્રેલર પહેલા કરતા પણ વધારે રમુજી લાગે છે.ટ્રેલરમાં સેક્સ સંબંધિત બીમારીઓ વિશે આપનો સમાજ ખુલી બોલતા અચકાય છે તેના વિશે સોનાક્ષી સિંહા લોકોને જાગૃત કરે છે અને કહે છે કે બાત તો કરો. ફિલ્મમાં રેપર બાદશાહ , ફુકરે ફેમ વરુણ શર્મા, કુલભૂષણ ખરબંદા, પ્રિયાંશ, નાદીરા બબબર અને ણનું કપૂર મુખ્ય ભૂમિકામાં છે.

(6:40 pm IST)