Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

'ડિજની' ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ધ લાયન કિંગ' એચડી પ્રિન્ટમાં થઇ લીક

મુંબઈ: ડિજ્ની ની ફિલ્મ લાયન કિંગ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. સિમ્બાનું નવો સફર તેના  પસંદ આવી રહ્યો છે. જોન ફેવરો પહેલા 2016માં જગ્લ ઉક લઈને આવ્યા હતા જેને દુનિયાભરમાં ખુબ પસંદ કરવામાં આવી હતી. ફિલ્મની એચડી પ્રિન્ટ ઓનલાઇન લીક થઇ ગઈ હોવાથી તેની કમાણી માં અસર પડી રહ્યો છે.

(6:39 pm IST)