Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

'સાહો'નું નવું પોસ્ટર આવ્યું સામે: એકબીજાની આંખોમાં ખોવાયેલા જોવા મળ્યા શ્રદ્ધા-પ્રભાસ

મુંબઈ: સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને બૉલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મ સાહોનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. પોસ્ટર રિલીઝ થતા સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ગયું છે. એક રોમાન્ટિક પોસ્ટર છે જેમાં શ્રધા અને પ્રભાસ એક બીજાને આંખોમાં ખોવાયેલા જોવા મળી રહ્યાં છે.  તરણ આદર્શે ફિલ્મના પોસ્ટરને પોતાના ટિવટર  એકાઉન્ટ પર  હતું ફિલ્મ પહેલા 15 ઓગ્સ્ટન રિલીઝ થવાની હતી પણ તે દિવસે અક્ષય અને જોનની ફિલ્મો રિલીઝ થવાની હોવાથી ફિલ્મ હવે 30 ઓગસ્ટના રિલીઝ થશે.

(6:39 pm IST)