Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ઈન્ટરનેટ પર લીક થઈ સની લિયોની પર બનેલી બાયોપિક ‘કરનજીત કૌર'

 

મુંબઈ :એક જમાનાની પોર્ન સુપર સ્ટાર અને હવે બોલિવુડની અભિનેત્રી સની લિયોનીની બાયોપિક 'કરનજીત કૌરઃ અનટોલ્ડ સ્ટોરી' Zee 5 રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યુ છે કે શીખ પરિવારમાં જન્મેલી કરનજીત કૌર કેવી રીતે પોર્ન ઈન્ડસ્ટ્રીની સુપર સ્ટાર બની ગઈ. ફિલ્મને સારી પ્રતિસાદ મળી રહ્યો છે. પરંતુ તેની કમાણી અંગે ખરાબ સમાચાર છે. ફિલ્મ ઈન્ટરનેટ પર પણ લીક થઈ ગઈ છે.

(1:06 am IST)