Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ઈરફાન ખાન માટે લંડન ખાતે ફિલ્મ 'કારવા'નું યોજાયુ સ્પેશિયલ સ્ક્રિનિંગ

 

મુંબઈ :બોલીવુડના અભિનેતા ઈરફાન ખાન હાલમાં લંડનમાં ન્યૂરો-એન્ડોક્રાઈન ટ્યૂમરની ટ્રિટમેન્ટ લઈ રહ્યો છે. ત્યારે મુંબઈ મિરરના રિપોર્ટ અનુસાર ફિલ્મ મેકર્સે તેના માટે ઈરફાન અભિનિત ફિલ્મ કારવાનું લંડન બિઝનેસ સેન્ટર હેન્રી વુડ હાઉસ ખાતે સ્પેશિયલ સ્ક્રિનિંગ રાખ્યું હતું. પ્રસંગે તેની ઈરફાનની પત્ની અને બીજા નજીક મિત્રો પણ હાજર રહ્યા હતા.

(12:57 am IST)