Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

બેંગ્લુરુમાં રણવીરસિંહે કર્યો સદગુરુ જગ્ગી વાસુદેવ સાથે હેપ્પી ડાન્સ

 

બેંગ્લુરુ :તાજેતરમાં બેંગલુરુ આઈઆઈએમ ખાતેસેન્સિંગ ધી ફ્યુચર' કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ઈશા ફાઉન્ડેશનના સદગુરુ જગ્ગી વાસુદેવ તથા અભિનેતા રણવીરસિંહ હાજર રહ્યા હતા. જેમાં કાર્યક્રમ દરમિયાન સદગુરુ અને રણવીરસિંહે સ્ટેજ પર ડાન્સ કર્યો હતો. રણવીરે સદગુરુના ડાન્સ સ્ટેપ ફોલો કરતો વિડીયો ટ્વીટ કરી કૅપ્શનમાંહેપ્પી ડાન્સ' લખ્યું હતુ.

(11:33 pm IST)