Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

મેકઅપ વગર સામે આવી રવીનાની તસ્વીર

મુંબઈ: બૉલીવુડ કલાકારો ફિલ્મી દુનિયા અને અસલી દુનિયામાં કંઈક અલગ જ દેખાતા હોય છે ઘણી વાર તે મેકઅપ વગર જેવા દેખાય છે તે મેકઅપવાળા લુક કરતા કંઈક અલગ જ હોય છે હાલમાં જ અભિનેયરી રવીના ટંડને પોતાના ઇન્સટ્રાગ્રામ પર પોતાની ફોટો શેર કરી છે જેમાં તે મેકઅપ કર્યા વગર નજરે પડી રહી છે રવીના મેકઅપ વગર ખબજ અલગ દેખાઈ રહી છે અને જયારે તે મેકઅપની સાથે દર્શકોની સામે આવે છે ત્યારે તેની આંખો ચાર થઇ જાય છે.

(4:34 pm IST)