Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

બહેનના દીકરાને લઈને મસ્તી કરતી જોવા મળી કંગના

મુંબઈ:બૉલીવુડ અભિનેત્રી કંગના રનોત ઘણીવાર પોતાની હોટ તસ્વીરોના કારણે ચર્ચામાં આવતી રહે છે હાલમાં જ કંગનાએ પોતાના ફોટા સોશિયલ મીડિયા પર શેરી કર્યા છે.આ ફોટોમાં કંગના પોતાના ભાણીયા પૃથ્વીને પોતાની બાહોમાં ઉપાડીને નજરે પડી રહી છે. આ ફોટો તેની બહેન રંગોલીએ ટ્વીટર એકાઉન્ટ પર પણ શેર કર્યા છે.થોડા દિવસ પહેલા પણ તેમના ભાણીયા સાથે તેને ફોટા શેર કર્યા હતા.

(4:32 pm IST)