Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ભોજપુરી એવોર્ડ ફંક્શનમાં જામી ધૂમ

મુંબઈ: મલેશિયામાં આંતરરાષ્ટ્રીય ભોજપુરી ફિલ્મ એવોર્ડનું આયોજન થયું હતું જેમાં ભોજપુરી સીતરાઓ જોવા મળ્યા હતા સેરેમનીમાં રવિ કિશનને નજીર હુસૈન સમ્માન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા ભોજપુરી અભિનેત્રી અંજના સિંહની પણ બેસ્ટ અભિનેત્રી તરીકે પસંદગી કરવામાં આવી હતી.ધ બેસ્ટ એક્ટર એવોર્ડ જ્યુબિલી સ્ટાર દિનેશ લાલ યાદવ નીરહુંઆને તેમની ફિલ્મ નીરહુંઆ હિન્દુસ્તાની 2 માટે આપવામાં આવ્યો હતો.

(4:32 pm IST)