Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

રોમેન્ટિક મૂડમાં સોનમ

સોનમ કપૂર આહુજાએ શનિવારે ઇન્સ્ટાગ્રામ પર તેના પતિ આનંદ સાથેનો ફોટો શેર કર્યો હતો. આ ફોટો તેઓ એકબીજાને કિસ કરવાની તૈયારીમાં હોય એવો છે. સોનમે આઠ મેએ આનંદ સાથે મુંબઇમાં લગ્ન કર્યા હતાં. ત્યાર બાદ તે જયારે આનંદના ઘરે દિલ્હી ગઇ હતી ત્યારની આ તસ્વીર છે. આ ફોટોમાં તે સાડીમાં જોવા મળી રહી છે.

(4:05 pm IST)