Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

દિપીકા કેમ જોર-જોરથી હસી રહી છ?

દિપીકા પાદુકોણ હાલમાં જ મુંબઇ એરપોર્ટ પર જોવા મળી હતી. એરપોર્ટની બહાર નીકળતી વખતે તે જોર-જોરમાં હસી રહી હતી. જોકે તેના હસવાનું કારણ શું છે એ જાણવું રહ્યું.

(4:02 pm IST)