Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

સલમાન ખાન જોઇ જતા જ્હાન્વી શરમાઇ ગઇ હતી.

મુંબઈ :ફિલ્મના ધડકના પ્રમોશન દરમિયાન જાહ્નવીએ જણાવ્યું હતું કે,'જ્યારે સલમાન ખાન વોન્ટેડનું શૂટિંગ કરતો હતો ત્યારે એ ફિલ્મ મારા પિતા પ્રોડ્યૂસ કરતાં હતાં. હું મારા પિતા સાથે સેટ પર ગઈ હતી.' પ્રભુદેવા સલમાનને ડાન્સ સ્ટેપ્સ શીખવાડતા હતા ત્યારે જ્હાનવીએ ખૂણામાં જઇને તેને ફોલો કરતી હતી. ત્યારે સલમાન ખાન તેને જોઇ જતા તે શરમાઇ ગઇ હતી. તે માત્ર 12 વર્ષની હતી.

(12:49 pm IST)