Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

એક્ટ્રેસ હિના ખાને જાણીતી જ્વેલેરી બ્રાન્ડને 12 લાખનો ચૂનો લગાડ્યો હોવાનો આરોપ

મુંબઈ :બિગ બોસ-11ની ફાઈનલિસ્ટ અને જાણીતી ટીવી એક્ટ્રેસ હિના ખાન પર આરોપ છે કે, તેણે એક જાણીતી જ્વેલેરી બ્રાન્ડે પ્રમોશન દરમિયાન આપેલી જ્વેલેરી પરત કરી નથી. આ જ્વેલેરીની કિંમત 12 લાખ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. કંપનીએ હિનાને 15 દિવસની અંદર જ્વેલેરી પરત કરવાની નોટિસ મોકલી છે. જે લોકો મને પસંદ નથી કરતા તેમણે મને બદનામ કરવા માટે કોઈ બીજો રસ્તો અપનાવવો જોઈએ.

(12:38 pm IST)