Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

શ્રીજિત મુખર્જી હવે તાપસીપન્નુના "શાબાશ મીઠુ"ને કરશે ડાયરેક્ટ

મુંબઈ: તાપસી પન્નુની આગામી ફિલ્મ શાબાશ મીઠુ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ફિલ્મ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન મિતાલી રાજની બાયોપિક છે. સ્પોર્ટ્સ આધારિત ફિલ્મમાં તાપસી મિતાલીની ભૂમિકામાં જોવા મળશે. તાપસીની ફિલ્મ વિશે એક મોટું અપડેટ બહાર આવ્યું છે. તાપસી પન્નુની ફિલ્મનું દિગ્દર્શન કરનાર રાહુલ ધોળકિયા હવે ફિલ્મનો ભાગ નહીં બને. ફિલ્મનું નિર્દેશન હવે રાહુલ ધોળકિયાને બદલે શ્રીજીત મુખર્જી કરશે. રાહુલ ધોળકિયાએ અંગે સોશિયલ મીડિયા પર એક નિવેદન પણ બહાર પાડ્યું છે, જેમાં લખ્યું છે કે - 'કેટલીક ફિલ્મો એવી હોય છે, જેના વિશે તમે જાણો છો કે તમારે તે કરવાનું છે.

(5:28 pm IST)