Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

ફન્નેખામાં એશ્વર્યા રાય બચ્ચન આઈટમ નંબર કરશે

મુંબઈ: બોલીવુડની ખુબસુરત અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન પોતાની આગામી ફિલ્મ ફન્નેખામાં  આઈટમ નંબર કરવાની છે. આ ફિલ્મ આ વર્ષ જ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં એશ્વર્યાંની ઓપીજીત રાજકુમાર રાવ અને અનિલ કપૂર છે. આ ફિલ્મની મોટા ભાગની શૂટિંગ પુરી થઇ ગઈ છે. હવે એવા સમાચાર મળ્યા છે માત્ર એક જ ગીતનું શૂટિંગ બાકી છે. આ ગીતનું શૂટિંગ 2 દિવસની અંદર મુંબઈના ફિલ્મીસ્તાન સ્ટુડિયોમાં પૂરું થઇ જશે. ગીત પર એશ્વર્યા રાય  આઈટમ ડાન્સ કરવાની છે.

(4:12 pm IST)