Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

આમિર ખાન સાથે વ્હીલચેર પર આ વ્યકિત કોણ છે?

આમિર ખાન ગઈકાલે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. તેની સાથે તેની સ્ટાફની એક વ્યકિત વ્હીલચેર પર જોવા મળી હતી. અને આમીરે તેની સાથે ફોટો પણ પડાવ્યો હતો.

(2:03 pm IST)