Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

ટીવી સ્ટાર હિતેન તેજવાની સંજયદત્ત અને માધુરી સાથે કલંકમાં કરશે કામ

મુંબઈ :ટીવી સ્ટાર હિતેન તેજવાની બિગ બોસ-11 શોમાં નજર આવેલા હતો અને હવે સંજય દત્ત અને માધુરી દીક્ષિત સ્ટારર પીરિયડ ડ્રામા ફિલ્મ કલંકમાં નજર આવશે. હિતેને જણાવ્યું કે કહ્યું કે, તે આ ફિલ્મમાં સંજય દત્તની ટીમમાં કામ કરનારા એક વ્યક્તિનો રોલ અદા કરી રહ્યો છે.

  આ ફિલ્મને અભિષેક બરમન ડિરેક્ટ કરી રહ્યાં છે. ફિલ્મ કલંકને કરણ જોહર પ્રોડ્યુસ કરી રહ્યો છે.

(12:10 pm IST)