Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

પીએમ મોદીની કહાની ' સ્લમ ડોગ મિલિયનેયર' જેવી પર સખત મહેનત પર આધારિતઃ વિવેક ઓબરોય

         પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિકમાં એમનું પાત્ર નિભાવનાર એકટર વિવેક ઓબરોયએ કહ્યું છે મારા માટે પીએમ મોદીની કહાની સ્લમ ડોગ મિલિનેયર જેવી છે પણ તે ભાગ્ય પર આધારીત હતી અને તે સખત મહેનત પર આધારિત છે. પીએમ મોદીને લઇ વિવેકએ આગળ કહ્યું આજે તે જે કંઇપણ છે તે પોતાની મહેનત અને યોગ્યતાને કારણે છે.

(12:20 am IST)
  • છત્તીસગઢના કોંડાગાંવમાં ચૂંટણી ડ્યૂટી દરમિયાન સીઆરપીએફ જવાનનું હાર્ટ એટેકથી મોત થયું. તેઓ સ્ટ્રોંગ રૂમની સુરક્ષામાં તૈનાત હતાં. access_time 11:42 pm IST

  • જવાહરલાલ નહેરૂ, ઇન્દિરા ગાંધી પછી પૂર્ણ બહુમત સાથે વડાપ્રધાન બનનાર નરેન્દ્રભાઈ મોદી ત્રીજા વડા પ્રધાન બની રહ્યા છે access_time 6:39 pm IST

  • જય લલીતાના અકાળે અવસાનના પગલે તામીલનાડુમાં એઆઇએ ડીએમકેના ભૂંડા હાલ, માત્ર ૨ બેઠક મળી, પાર્ટીનો રકાસ થયો access_time 4:39 pm IST