Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

મિથૂનના પુત્ર નામાશી ફિલ્મ ' બેડ બોય'થી કરશે ડેબ્યુ

         અભિનેતા મિથુન ચક્રવર્તીના પુત્ર નામાશી આવનારી ફિલ્મ  બેડબોય થી ડેબ્યુ કરશે. અને એમની સાથે  પ્રોડયુસર સાજીદ કુરેશીની પુત્રી અમરિન પણ હશે.  આ ફિલ્મનું નિર્દેશન રાજકુમાર સંતોષી કરશે. સાજીદએ કહ્યું નામાશી અને અમરીનએ આ ફિલ્મ માટે ઓડિશનના ઘણા રાઉન્ડ પાર કર્યા છે અને હવ ટ્રેનીંગ કરી રહ્યા છે.

(12:19 am IST)