Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

રણવીરએ દીપીકા કાન્સ લુક પર લગાવ્યુ બેબી ફિલ્ટરઃ શેયર કરી તસ્વીર

         રણવીરસિંહએ બેબી ફિલ્ટરનો ઉપયોગ કરી પત્ની દિપીકા પાદુકોણની એક તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી છે. દીપીકાને બાળકીની જેમ દેખાડનારી આ તસ્વીર એના કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ ર૦૧૯ ના લુકથી પ્રેરીત છે. બેબી ફિલ્ટર સ્નેપચેટ નુ નવું ફીચર છે. જે ચહેરો બાળક જેવો દેખાય છે.

(12:19 am IST)