Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

સની લિયોની 'કોલકોલા 'નામની હોરર કોમેડી ફિલ્મમાં ચમકશે

ફિલ્મથી ઉત્સાહિત સની લિયોનીએ કહ્યું ઓડિયન્સને આ ફિલ્મ પસંદ આવશે

મુંબઈ ;બૉલીવુડ અભિનેત્રી સની લિયોની ટૂંક સમયમાં 'કોકા કોલા'નામથી આવતી હોરર કોમેડી ફિલ્મમાં નજર આવશે. 'કોકા કોલા' નામથી આવનારી આ ફિલ્મને લઇને સની ઘણી જ ઉત્સાહિત છે.

 તેણીએ ક્હયું કે, ઓડિયન્સને આ ફિલ્મ પસંદ આવશે તેનો કોઇ ફોર્મ્યૂલા મારી પાસે નથી. કહું અન્ય પ્રોજેક્ટ્સ પર વાત નથી કરતી. પણ મને આશા છે કે 'કોકા કોલા'માં મારુ કામ દર્શકોને જરૂરથી ગમશે.

(5:11 pm IST)