Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

બિગ બીએ કરી દીકરી સાથે રિક્ષાની સવારી

અમિતાભ બચ્ચને તેમની દીકરી શ્વેતા બચ્ચન નંદા સાથે રિક્ષાની સવારી કરી છે. બિગ બી તેમના કામ માટે જઈ રહ્યા હતા. ત્યારે તેમણે ટ્રાવેલ કરવા માટે રિક્ષાનો સહારો લીધો હતો. રિક્ષામાં બેઠલો ફોટો બ્લોગ પર શેર કરતાં તેમણે લખ્યું હતું કે 'કામ માટે ટ્રાવેલ કરવા મેં રિક્ષાનો સહારો લીધો હતો. રિક્ષાની ખૂબ જ ડિમાન્ડ છે અને એ ટ્રાવેલ માટે શ્રેષ્ઠ છે.'

(4:03 pm IST)