Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

ફિલ્મ 'ભારત 'માટે દિશા પટણી, પ્રિયંકા ચોપડા બાદ તબ્બુની પણ પસંદગી :

મહત્વના કિરદારને ન્યાય આપવા તબ્બુને પણ ફિલ્મમાં લેવાઈ

મુંબઈ :ફિલ્મ ભારત માટે વધુ એક અભિનેત્રીની પસંદગી થઈ હોવાની માહિતી મળી છે. ફિલ્મના દિગ્દર્શક અલી અબ્બાસ ઝફરે જણાવ્યુ હતુ કે,દિશા પટણી, પ્રિયંકા ચોપરા બાદ તબૂને ફિલ્મમાં મહત્ત્વના કિરદારને ન્યાય આપવા સ્થાન અપાયું છે

   અત્રે ઉલ્લેખનીય છે કે જય હો, બીવી નંબર વન, હમ સાથ સાથ હૈ અને જીત બાદ સલમાન અને તબુ વધુ એક વખત સાથે જોવા મળશે.

(11:07 am IST)