Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

બૉલીવુડમાં હજી સુધી સંપૂર્ણ હૉરર ફિલ્મ બનાવવામાં આવી નથી:તાપસી પન્નુ

મુંબઈ ;ફિલ્મ અભિનેત્રી તાપસી પન્નૂએ  સાઉથની બે હૉરર ફિલ્મમાં કામ કર્યું છે. આ વિશે પૂછતાં તાપસીએ કહ્યું હતું કે 'મેં સાઉથની બે હૉરર ફિલ્મમાં કામ કર્યું છે જે ખૂબ જ સક્સેસફુલ રહી હતી. સાઉથની ભાષામાં મારી છેલ્લી ફિલ્મ 'અનંદો બ્રહ્મા' હૉરર હતી. એ ફિલ્મ તો સફળ રહી જ હતી, પરંતુ સાથે 'કંચન 2' પણ સફળ હતી. મને લાગે છે કે બૉલીવુડમાં હજી સુધી સંપૂર્ણ હૉરર ફિલ્મ બનાવવામાં આવી નથી

(11:06 am IST)