Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

સિલ્વર સ્ક્રીન પર કથક ડાન્સરની ભૂમિકામાં નજરે પડશે ધક ધક ગર્લ

મુંબઈ: બોલીવુડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત પોતાની આગામી ફિલ્મ કલંક માટે ખાસ તૈયારી કરી રહી છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં કથક ડાન્સરની ભૂમિકા નજરે પડશે માધુરી. 

કલંક ફિલ્મમાં માધુરી સિવાય સંજય દત્ત, વરુણ ધવન,આલિયા ભટ્ટ, સોનાક્ષી સિંહ અને આદિત્ય રોય કપૂર છે. માધુરી આ ફિલ્મમાં ડાન્સરનો રોલ ભજવશે. ફિલ્મમાં તે ટ્રેન્ડ કથક ડાન્સર હશે જે બીજાને કથક શીખવશે.

(4:31 pm IST)