Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

હાથ નહીં હથોડા હૈ

જોન અબ્રાહ્મ મલાડમાં આવેલા સ્ટુડિયોમાં 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ'માં તેની ફિલ્મ 'પરમાણુ'ને પ્રમોટ કરવા ગયો હતો. આ શોનો હોસ્ટ જય ભાજનુશાલી અને જજ મર્ઝી પેસ્તનજી જોનના હાથ પર લટકી ગયા હતા. જોકે જોન ટસનો મસ ન હોતો થયો.

(3:42 pm IST)