Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

સોશ્યલ મિડીયા પર કોઇએ પુછયું હતુ, શું આપની નાભિને કિસ કરી શકુ છું ? : રિયા ચક્રવર્તી

 એકટ્રેસ રિયા ચક્રવર્તીએ નથિંગ ટુ હાઇડ શોમા બતાવ્યુ છે કે એક વખત કોઇએ સોશ્યલ મીડીયા પર એમને પુછયુ હતુ શું હુ આપની નાભિને કિસ કરી શકુ છુ ? આ પર રિયાએ કહ્યું આપ મહિલાની નાભી વિશે કેમ વિચારી રહ્યા છો ? રિયાએ કહ્યું સોશ્યલ મીડીયા પર મહિલાઓને વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

(11:58 pm IST)