Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

આમીરખાનએ ઇકોનોમી કલાસમાં કરી હવાઇ સફરઃ ઓનલાઇન આવ્યો વિડીયો

ફોટો જર્નાલિસ્ટ વિરલ ભયાનીએ  ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેયર કર્યો છે જેમા અભિનેતા આમીરખાન ઇકોનોમી (કલાસ) એર લાઇનમા હવાઇ સફર કરતા જોવા મળ્યા. આમા આમિર એક ટી શર્ટ અને બ્લુ કેપ પહેરી વિન્ડો સીટ પર બેસી આસપાસના યાત્રીઓને જોતા નજરે ચડયા. વિડીયો પર એક યુજરએ લખ્યુ તે જેટ એરવેજને બેહદ મિસ કરી રહ્યા છે.

(11:42 pm IST)