Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

જાણીતા હેર ડ્રેસર જાવેદ હબીબ ભાજપમાં જોડાયા

મુંબઈ: જાણીતા હેયર ડ્રેસર જાવેદ હબીબે ભાજપ સાથે જોડાયો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. ગયા અઠવાડિયે માહિતી હતી કે જાવેદ કોઈ પાર્ટી સાથે જોડાશે પણ હવે તેને ભાજપમાં જોડાઈ જ્ઞાની માહિતી મળી ગઈ છે. ભાજપના રાષ્ટ્રીય સચિવ તરુણ ચુગની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા. આ પ્રસંગે, ભાજપના રાષ્ટ્રીય મીડિયા સહ-ઇન્ચાર્જ સંજય મયુખ પણ હાજર હતા.આ પ્રસંગે જાવેદ હબીબે કહ્યું, આજે સુધી હું વાળનો ચોકીદાર હતો, આજે હું દેશના ચોકીદાર બન્યો છું.

(5:20 pm IST)