Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

પોલીસ ઓફિસરના રોલને લઈને ઉત્સાહિત છે મનીષ ગોયલ

મુંબઈ: ટીવી શો કસોટી જિંદગી કી ના જાણીતા અભિનેતા મનીષ ગોયલ ટેલિવિઝન પર પહેલી વખત પોલીસ ઓફિસરની ભૂમિકામાં નજરે પડશે આ રોલને લઈને તે ખુબ ખુશ છે. મનીષે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, "ક્રાઈમ પેટ્રોલ  સ્પેશિયલ" શોમાં હું પ્રથમ વખત પોલીસ અધિકારીની ભૂમિકા ભજવું છું. આ પાત્ર ખૂબ મજબૂત અને પ્રભાવશાળી છે. "

(5:15 pm IST)