Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

મુંબઇમાં થલાઇવા

સાઉથના સુપરસ્ટાર રજનીકાંત ગઇ કાલે બાંદરામાં શૂટિંગ કરતા જોવા મળ્યા હતા. તેમની આગામી ફિલ્મ 'દરબાર'નું અહીં શૂટિંગ ચાલી રહ્યું છે.

(11:49 am IST)